હડ્ડી

(11)
  • 1.7k
  • 2
  • 638

હડ્ડી- રાકેશ ઠક્કર ફિલ્મ ‘હડ્ડી’ જોઈને એવું જરૂર લાગશે કે OTT પર નવાઝુદ્દીન સિદ્દીકીના નામને જ નહીં એની પ્રતિભા અને જે વ્યવસાયિક કિંમત છે એને પણ ફરી વટાવવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મમાં બીજા જાણીતા જ નહીં સશક્ત કલાકાર લેવાનું પણ ટાળવામાં આવ્યું છે. નિર્દેશક એમ માને છે કે નવાઝુદ્દીનને અલગ પ્રકારના રૂપમાં રજૂ કરીશું એટલે દર્શકો ફિલ્મ જરૂર જોવાના છે. અલબત્ત ઘણા કલાકારો કિન્નર બની ચૂક્યા હોવાથી નવી વાત નથી. કિન્નરની જિંદગી પર અગાઉ અક્ષયકુમારની ‘લક્ષ્મી’ અને વિજય સેતુપતિની ‘સુપર ડિલક્ષ’ની ચર્ચા રહી છે.નવાઝુદ્દીનની પણ કેટલીક મર્યાદા છે. એ રૂપ બદલે છે અને પોતાના તરફથી ભૂમિકાને ન્યાય આપવાનો પૂરો