બાળ કૃષ્ણ એટલે હસતું ખીલતું જીવન

  • 2.6k
  • 1
  • 1k

જયારે આજથી સાડા પાંચ હજાર વરસ પહેલાં કારાગૃહમાં દેવકી વાસુદેવનું આઠમું સંતાન જન્મ્યું તેવે સમયે 'ગોકુળ' નગરમાં નંદ અને યશોદાને ત્યાં "યોગમાયા" નામે એક બાળકીએ જન્મ લીધો હતો.અગમચેતી મુજબ ભાઈ કંસે દેવકીનાં તાજા જન્મતાં દરેક બાળકને કારાવાસમાં જ જાતે જ પથ્થરની દીવાલે પટકીને હત્યા કરી નાખતો.આમ દેવકીનો ભાઈ કંસ તેની સગી બેનનાં સાત સંતાનોની ક્રમાંનુસાર હત્યા કરી ચુક્યો હતો.આઠમુ બાળક જન્મવાનું હતું એવે સમયે કારાવાસમાં ફરજ બજાવતા અનેક રક્ષકોની આંખ સામે સાત સાત નિર્દોષ બાળકની હત્યાથી રક્ષકો ખુબજ વ્યથિત હતા એટલે એ બધાંને ખબર જ હતી કે ભવિષ્યવાણી જો સાચી પડે તો નિર્દોષ દેવકી અને બનેવી વાસુદેવને જેલની ક્રૂર યાતનામાંથી