અમે બેંક વાળા - 32. ભૂત હૈ યહાં કોઈ

  • 1.7k
  • 786

32. ભૂત હૈ યહાં કોઈએ વખતે હું MICR સેન્ટર નો ઇન્ચાર્જ હતો. અમે આખા અમદાવાદ, ગાંધીનગર, કલોલ જેવાં નજીકનાં શહેરોના તે શાખાઓએ દિવસ દરમ્યાન કલેકટ કરેલ ચેક તેમની બેંકની સર્વિસ બ્રાન્ચ રકમ એન્કોડ કરી મોકલે તે એક ટેકનિકલ પ્રોસેસ રાત્રે પ્રોસેસ કરતા. કઈ બેંકે કોની પાસેથી કેટલા લેવા કે આપવાના એનું સેટલમેન્ટ, દરેક શાખાનું તેમણે આપણા ખાતામાં ઉધારવાના ચેકોનું લીસ્ટ અને માસ્ટર સમરી સાથે ચેકો બેંક, બ્રાન્ચ, તેમાં ખાતાના પ્રકાર, તેમાં પણ ખાતાં નંબર મુજબ સોર્ટ થતા. સ્વાભાવિક છે, બ્રાન્ચ બપોરે ત્રણ આસપાસ સર્વિસ બ્રાન્ચને અને તેઓ અમને, બેંક દીઠ વીસેક હજાર ચેક મોકલે એટલે અમારું કામ રાત્રે રહેતું. ડ્યુટી