પિતા નો પ્રેમ...

  • 2.9k
  • 1.2k

નમસ્કાર મિત્રો પેહલા તો હું આપનો ખુબ જ આભારી છું કે આપ બધા વ્હાલા મિત્રો એ મને મારી કાલ્પનિક વાર્તા ઓ અને લેખો પર ખુબજ સાથ સહકાર આપ્યો છે અને હું દિલ થી એવી આશા રાખું છું કે આ મનેં જે પિતા પ્રત્યે નો દિલ નો ભાવ વ્યક્ત કરું છું એ જરૂર થી વાંચશો અને ખુબજ સાથ સહકાર આપશો… મારા વહાલા મિત્રો દુનિયામાં ઘણા બધા મહાન વ્યક્તિ ઓ ખૂબ જ સારું સારું અને ઘણું બધું લખી ગયા છે અને એમના લેખો તો અમર થઈ ગયા છે. આપણે પણ આપણી કાલી ઘેલી ભાષામાં થોડું ઘણું પ્રયત્ન કરી શબ્દમેડ કરી અને પિતા