પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 25

  • 3.1k
  • 1.5k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 25 અત્યાર સુધી આપડે જોયું કે સોહમ અને આરતી બન્ને રાહી ને બોલાવા માટે તેના ઘરે જાય છે પણ ત્યાં જઈને તેમને ખબર પડે છે કે રાહી તો પેલા જ તેના ઘરે થી કોલેજ જવા માટે નીકળી ગઈ છે... કોલેજ જઈને પણ તે બન્ને રાહી ને મનાવા ની કોશિશ કરે છે પણ તે નથી માનતી અને કીધા વગર ઘરે આવી જ છે અને જયારે તે બન્ને ઘરે આવે છે તો તે પેલા જ બારે જતી રઈ હોય છે... આરતી સોહમ ને એક જગ્યા પર જવાનું કે છે અને બન્ને ત્યાં જવા માટે