પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 24

  • 2.1k
  • 972

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 24 અત્યાર સુધી આપડે જોયું કે આરતી અને સોહમ બન્ને એકલા જ બારે જતા રે છે અને રાહી જે કોલેજ ની બારે એકલી ઉભી હોય છે ત્યારે જ આશિકા ત્યાં આવે છે અને એને ઘરે મૂકી જાય છે... ઘરે પોચી ને રાહી રોવા લાગે છે અને ત્યારે જ આદિ નો ફોન આવે છે તેને શાંત કરીને જલ્દી લાઇબેરી આવાનું કે છે... રાહી જલ્દી જમી ને તૈયાર થઇ જાય છે અને આદિ ને ફોન કરે છે... આ બાજુ આદિ જે બસ રાહી ના ફોન આવાની રાહ જોઈને જ બેઠો હોય છે તેનો ફોન