પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 23

  • 2.2k
  • 2
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 23 અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે કોલેજ તો આવે છે પણ તે બન્ને રાહી ને એકલી જવા નું કાઇને ત્યાં થી જતા રે છે અને જયારે રાહી ક્લાસ માં આવે છે તો તે જોવે છે કે આજે શીતલ પણ કોલેજ નથી આવી... લેક્ચર પુરા કરીને રાહી બારે તો આવે છે પણ ત્યાં સોહમ નો મેસેજ હોય છે કે તે શીતલ સાથે જ ઘરે જવા માટે નીકળી જાય... જયારે રાહી આ મેસેજ જોવે છે ત્યારે તેને તે સામે મેસેજ કરે છે... "આજે શીતલ નથી આવી..." રાહી મેસેજ કરે છે અને તે