પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 22

  • 2.2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 22 અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે કોલેજ આવે છે પણ આજે સોહમ ના લેક્ચર કેન્સલ થઇ જાય છે તો તે આરતી ને તેની સાથે આવા માટે કે છે પણ ત્યારે રાહી તેને લેક્ચર પતાવી ને જવાનું કે છે... "ત્યાં સુધી હું શું કરીશ... જવા દેને અમને..." સોહમ બોલે છે... "હા આજે જાઓ પણ આ રોજ રોજ નઈ ચાલે..." રાહી બોલે છે... તે બન્ને તેની વાત માની ને ત્યાં થી નીકળી જાય છે... આમ તો આ વાત રાહી ને ઠીક નથી લગતી કે ક્લાસ હોવા છતાં પણ તે બન્ને બારે જતા