પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 21

  • 1.5k
  • 678

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 21 અત્યાર સુધી આપડે જોયું કે રાહી લાઇબેરી તો આવે છે, પણ તેનું મન નથી લાગતું છતાં તે બુક લઈને વાંચવા બેસી જાય છે અને જયારે તે જોવે છે કે કોઈ તેની બાજુ માં આવી ને બેસ્યું ત્યારે તે બુક થી નજર હટાવી ને તે તરફ જોવે છે... રાહી ની નજર જેવી બાજુ માં બેસેલા વ્યક્તિ પર પડે છે, તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે... "આદિ તું અહીંયા..." રાહી ખુશ થઈને બોલે છે પણ રાહી એ ભૂલી જાય છે કે તે બન્ને લાઇબેરી માં બેઠા છે તેના આવાજ થી આજુ બાજુ