પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 20

  • 2k
  • 1
  • 992

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 20 અત્યાર સુધી આપડે જોયું કે આદિ ને કામ વધારે હોવા ના લીધે તેને આખી રાત કામ કરવું પડે છે અને જયારે સવારે સમર આવે છે અને તે આદિ ને કામ કરતા જોવે છે તો તેને એવું લાગે છે કે આદિ આજે ઓફિસ વેલા આવી ગયો છે... "સર તમે આટલા વેલા આવી ગયા આજે..." સમર બોલે છે... આ વાત સાંભળી ને આદિ તેની સામે ગુસ્સા માં જોવે છે અને જયારે સમર ની નજર આદિ ના ચહેરા પર પડે છે ત્યારે તે જોવે છે કે તેની આંખો ઊંઘ થી ભરેલી અને તે મુશ્કેલ