પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 18

  • 1.8k
  • 962

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 18 અત્યાર સુધી આપડે જોયું કે રાહી અને આદિ બન્ને લાઇબેરી ની બારે જવાનું નક્કી કરે છે અને તે બન્ને ત્યાં થી કેફે માં જઈને બેસે છે ત્યાં થોડી વાર માં જ આદિ ને એક મિટિંગ માં જવાનું થાય છે તેના લીધે તે ત્યાં થી જલ્દી નીકળી જાય છે... આદિ કોફી પીતા પીતા તે બધી ફાઈલ તરફ જ જોઈ રહ્યો હોય છે... "યાર આજે લાગે છે આખી રાત મારે કામ કરવું પડશે ત્યારે જઈને આટલું બધું કામ પૂરું થશે... આદિ મન માં વિચારે છે અને ત્યારે જ ત્યાં રોહન આવે છે... "કેમ