ભૂતનો ભય - 15

(12)
  • 2.8k
  • 2
  • 1.4k

ભૂતનો ભય ૧૫- રાકેશ ઠક્કરપત્ની- સાળી નિમિલા અને રાગલની જોડી કોઈને પણ ઈર્ષા આવે એવી હતી. બંને સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે એમની જોડી એમના જન્મ સાથે જ નક્કી કરી રાખી હોય એમ બંનેના માતા- પિતાએ પોતાના સંતાન માટે લગ્નનો વિચાર કર્યો કે એમની કોઈ અગમ્ય કારણથી મુલાકાત થઈ ગઈ. પહેલી જ મુલાકાતમાં છોકરા- છોકરીએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરી લીધાં એટલું જ નહીં પરિવારોને પણ આ જોડી યોગ્ય લાગી. બહુ ઝડપથી સગાઈ ગોઠવાઈ ગઈ. થોડા જ દિવસોમાં નિમિલા અને રાગલના લગ્નની શરણાઈ ગુંજવાની હતી. કુદરતને બીજું જ કંઇ મંજુર હતું. શરણાઈને બદલે માતમ છવાઈ ગયો અને મરસિયા ગાવા