પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 16

  • 2.2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 16 અત્યાર સુધી આપડે જોયું કે તે ત્રણે સમય પર કોલેજ પર પોચી જાય છે અને પહેલા દિવસે જ તે બન્ને ને એક નવી ફ્રેન્ડ પણ મળી જાય છે અને જેનું નામ શીતલ, તે પણ બન્ને સાથે વાતો કરવા માં લાગી જાય છે અને ત્યારે જ તે ત્રણે નું દયાન સામે જાય છે અને ત્યાં જોતા જ રાહી ચોકી જાય છે... "Welcome to our college friends...હું રાધિકા...અહીંયા થવા વાડી સ્પધા વિશે જણાવા માટે આવી છું..." તેમાં થી એક છોકરી જેનું નામ રાધિકા છે તે બોલે છે... આ બોલતા જ બધા ની નજર