પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 15

  • 2.2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 15 અત્યાર સુધી આપડે જોયું કે સોહમ આજે આરતી ને જલ્દી સુવાનું કે છે અને રાહી આદિ સાથે વાત કરતા કરતા જ સુઈ જાય છે અને સવારે ગૌરી બેન તેને ઉઠાડવા માટે આવે છે... "રાહી...રાહી..." રાહી ના રૂમ નો દરવાજો ખખડાવતા ગૌરી બેન બોલે છે... "હજુ તો મારો એલાર્મ પણ નથી વાગ્યો અને મમ્મી મને ઉઠાડવા માટે આવી ગયા..." રાહી બોલે છે અને બેઠી થાય છે પેલા તો ગાળિયલ માં જોવે છે... "હજુ તો 6 વાગ્યા છે અને આટલા વેલા કેમ ઉઠાડવા આવ્યા મમ્મી..." રાહી વિચારતી હોય છે... "રાહી....રાહી..." ગૌરી બેન ફરી