મૈત્રી એ દુનિયાના તમામ લાભા લાભથી પર હોય છે

  • 2.3k
  • 898

મૈત્રી એ દુનિયાના તમામ લાભા લાભથી પર હોય છે, સારો મિત્ર મળવો એ ઈશ્વર નું વરદાન છે, જ્યારે બધા સાથ છોડીને જતા રહ્યા હોય ત્યારે સ્નેહાળ મિત્ર આપણા ખભા ઉપર હાથ મૂકીને કહે..હું છું ને યાર !!, કપરી અને વિકટ પરિસ્થતિમાંથી આપણને કોઈ જ સ્વાર્થ વગર બહાર કાઢી શકે તેનું નામ દોસ્ત... યાર... ભાઈબંધ. કેટલાક ઋણાનુબંધન એવા હોય છે જે બધાજ સબંધોથી ઉપર હોય છે અને આવો સબંધ નિસ્વાર્થ મૈત્રીમાં છુપાયેલો હોય છે, મૈત્રી એ જીવનનું અણમોલ ઘરેણું છે, તો સાચી મૈત્રીનો આસ્વાદ પણ અનેરો હોય છે, એ જેણે માણ્યો હોય તે ધન્ય ધન્ય થઈ જાય, તાળી મિત્રો કરતા એકાદ