ઝમકુડી - પ્રકરણ 19

(11)
  • 3.4k
  • 1
  • 2.2k

ઝમકૂડી ભાગ @19બનારસ થી નીકળેલી ટ્રેન સવારે સીરોહી પહોચી ,ને જમનાશંકર એ તયાં થી રીક્ષા કરી ને ભીનમાલ પોતાના ઘેલ આવી ગયાં ,શંભૂ ને રીમી મમ્મી પપ્પા ને જોઈને ખુશ ખુશ થયી જાય છે ,ને મમ્મી અમારા માટે શુ શુ લાવી એમ કહી શંભુ એ મંગળા બા પાસે થી થેલી લયી ને ફેદવા માડયો ,અંદર થી કાજુ કતરી ,ને બરફી ,હલવો ,ને બિસ્કીટ ના પેકેટો ને ચોકલેટો જોઈને બન્ને ભાઇ બેન બહુ ખુશ થયી ગયા ,મંગળાગૌરી ને યાદ આવ્યુ કે ઝમકુડી પલાસ્ટીક ની બેગ માં કયીક મુકતી હતી ,એ કાઢી ને ખોલી જોયૂ તો એમાં નોટો ના બંડલ હતાં ,આટલા