ઝમકુડી - પ્રકરણ 18

  • 3.3k
  • 1
  • 2.2k

ઝમકુડી ભાગ 18જમનાશંકર ઘરે આવ્યા ને મંગળાગૌરી ને ખુશખુશાલ જોઈ ને બોલયા કેમ ગોરાણી આજ તો બહુ ખુશ છો ને લોટરી લાગી કે શુ ? લોટરી કરતા ય વધારે ખુશી ના સમાચાર છે .... ઓહો એટલે જ આજ ઘર માં લાપસી ની સુગંધ આવે છે ,ગોર એ હાથ ધોતા ધોતા કહયુ ,.....આજે આપડી ઝડકુડી નો ફોન આવ્યો હતો ,એણે સમાચાર આપ્યા કે તમે નાના બનવાના છો ,...ઓહોઓ શુ વાત કરો છો ,....ગોરાણી આતો સરસ વાત કરી ,આપડી ઝમકુડી મા બની જશે એટલે આપણ ને શાંતિ કે એનુ ઘર પરમનન્ટ થયી ગયુ ,......તે હું એમ કહુ છુ કે આપણે એક આટો