જલપરી ની પ્રેમ કહાની - 30

  • 3k
  • 1.4k

મીનાક્ષી ના મુખ પર ભેદી રેખાઓ ઉપસી આવી. તેનું મન શંકા કુશંકા થી ઘેરાઈ ગયું. પ્રતિબિંબ ને કેદ કરવાની શક્તિ તો એક જ વ્યક્તિ પાસે છે અને એ છે સમુદ્ર દૈત્ય જાદુગર પિરાન. શું આ માનવ પાસે પણ એવી જ કોઈક શક્તિ છે? મીનાક્ષી પોતાની જાત સાથે વાત કરવા લાગી. મીનાક્ષી ના મુખ પર આવેલી ભય અને શંકા ની રેખાઓ ને મુકુલ સમજી ગયો. શું થયું રાજકુમારી મીનાક્ષી, તમે કયા વિચાર માં ખોવાઈ ગયા. હ.... હ... કંઈ નઈ. મીનાક્ષી એ વાત ને ટાળવાની કોશિશ કરી. કંઇક તો વાત છે, કે આ તમારા સુંદર ચહેરા ને અચાનક આટલી ગંભીરતા કેમ ઘેરી