ઝમકુડી - પ્રકરણ 15

  • 3.2k
  • 1
  • 2.2k

ઝમકુડી @ 15 ઝમકુડી ઓછુ ભણેલી ને ગામડા ની હતી તોય વધૂ ભણેલી આશા વહુ એની જેઠાણી કરતા ઘણી હોશિયાર હતી ,ને લગ્ન ને એક વરસ થયું પણ ઘરમાં જાણે વરસોથી રહેતી હોય એમ ભળી ગયી હતી ,ઘર માં આશા કરતાં ઝમકુડી નુ માન વધારે હતું ,......કિશનલાલ ને કચંનગૌરી બધા ની સામે ઝમકુડી ના વખાણ કરતાં થાકતા નહી બસ આખો દિવસ અમારી ઝમકુ ,અમારી ઝમકુ કરતાં ને આશા વહુ ઈરષાળુ હતી એટલે બળી જતી ,ને સમીર ને કાન ભરતી ,તમારા ઘર મા મારી તો કોઈ કદર જ નથી ,પાચ વરસ થી પરણી ને આવી છુ પણ તમારા મમ્મી પપ્પા એ