ઝમકુડી - પ્રકરણ 11

  • 3.5k
  • 2
  • 2.4k

ઝમકુડી ભાગ @ 11ઝમકુડી જીદગી મા પહેલી વાર આમ કોઈક ના બાઈક પર બેઠી હતી ,બસ મળી નહી ,રીક્ષા ભાડુ વધારે થાય ને ભીનમાલ જેવા ગામડામાં રીક્ષા જાય પણ નહી ,સ્પેશિયલ કરે તો ભાડું બહુ થાય એટલે ના છુટકે નચીકેત ની પાછળ બેસવુ પડયુ ,ઝમકુડી ને ઘરે જલ્દી પહોચવુ હતુ ને નચીકેત ને ઝમકુડી સાથે જેટલો સમય વધારે રહેવાય એટલુ સારુ એમ વિચારી બાઈક એક દમ ધીમી ગતી એ ચલાવતો હતો ,.......તારુ નામ ઝમકુડી કોણે પાડયુ ? ....મારા પપ્પા એ ,......બહુ સરસ છે મને બહુ ગમે છે તારુ નામ ...........એટલા માટે તમે રોજ મારી એસ.ટી બસ નો પીછો કરો છો