લવ યુ યાર - ભાગ 21

(15)
  • 4.2k
  • 3
  • 3k

"લવ યુ યાર" ભાગ-21મિતાંશની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે જમીન ઉપર ફસડાઈ પડેલી સાંવરીને ઉભી કરે છે અને છાતી સરસી ચાંપી લે છે. અને પછી મક્કમતાથી બોલે છે, " જેને ઇશ્વરે આટલી સુંદર જીવનસંગિની આપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."અને પછી સાંવરીને મૂડમાં લાવવા માટે કહે છે કે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઈએ છે, અને તે પણ તારા જેવી તો શું ? એક કામ કરીએ પહેલાં દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે.