ઝમકુડી - પ્રકરણ 9

  • 3.3k
  • 1
  • 2.2k

જમકુડી ભાગ @9 બીજા દિવશ થી આશા વહુ પણ સમીર સાથે શોરૂમ પર જવાનુ ચાલુ કરેછે છે ,......ઝમકુડી પણ જલ્દીથી વહેલી ઉઠી સાસુ માએ આપેલી સાડી પહેરી ને તૈયાર થયી જાય છે ,સુકેતુ પણ તૈયાર થયી નીચે આવે છે , ઝમકુડી નુ જીવન યંત્રવત બની ગયુ હતુ ,....ઝમકુ એ સપના જોયા હતા કે નાનુ એવુ ઘર હોય ને પ્રેમ કરવા વાળો પતી હોય ,ને રોજ સરસ રસોઈ બનાવી બધા ને જમાડુ , નાના ગામડા મા થી આવેલી મધ્યમ વર્ગ ની છોકરી સીધી મોટા શહેર મા ને મોટી હવેલી મા આવી જાય છે ,ને જોયેલા સપના અધુરા રહી જાય છે ,ઝમકુડી