ઝમકુડી - પ્રકરણ 8

  • 3.4k
  • 1
  • 2.2k

ઝમકુડી ભાગ @ 8 ઝમકુ સવારે વહેલા ઉઠી તૈયાર થતી હતી ને કંચન બેન ઉપર ઝમકુ ના બેડરૂમ માં આવ્યા ,ને એટ ડીજાઈનર સાડી બ્લાઉઝ આપી ગયા ,લે બેટા આ સાડી પહેરવાની છે , ને કાલે પહેરવાની સાડી શોરુમ મા થી લયી આવજે ,જી મમ્મી જી ,ને હા મેકઅપ કરવા નુ ના ભુલતી ,હા , ....ને કંચનબેન નીચે આવે છે ......કિશનલાલ પુછે છે તૈયાર થયી ગયી ઝમકુ ? હા બસ થોડી વાર માઆવે છે ,સુકેતુ નહાવા ગયો છે ,........ને કિશનલાલ કંચનબેન જોડે ચા નાસ્તો કરે છે ,....સુકેતુ તૈયાર થયી જાય છે ને ઝમકુડી ને જોતો જ રહી જાય છે ,.....મમ્મી