પત્નીને સાચો મિત્ર સમજો.

  • 2.5k
  • 1
  • 1k

એક ફેસબુક મિત્રએ તેમની પત્ની માટે જન્મદિવસની સુંદર ભાવવાહી શબ્દ પુષ્પ વડે ઉજવણી કરી.️Happy Birthday to My life partner આજે મારી પત્નીનો 63 મો જન્મદિવસ છે.એના કરતા હું એમ કહેવાનુ વધુ પસંદ કરીશ કે આજ મારી બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ છે.કારણ કે કોઈ પણ પુરુષને પત્ની તો સહેલાઈથી મળી જતી હોય છે.પણ તે જ પત્નીની અંદર એક સાચી મિત્ર મળવી ખૂબ કપરુ છે.અમારા ઘરની એક એવી સ્ત્રીનો જન્મદિવસ છે.જે પત્ની,માં,દીકરી,વહુ,ભાભી,દોસ્ત જેવી બધી જ જવાબદારી નિભાવે છે.મને અને મારી ખામીઓને એણે સહન કરી છે.મર્યાદાઓ અને મોભો પોતાનો સમજી જીવી છે.મારી એને હેરાન કરનારી ટેવ અને કુટેવ,ભૂલો સહન કરી છે.તું મારા જીવનનો