પ્રેમ નો વરસાદ

(12)
  • 3.7k
  • 1
  • 1.4k

बीना देखें बात किए ये इश्क़ नहीं होता जनाब, ये कहने वाले को क्या बताऊं मैं! ये इश्क़ हैं सौदा नहीं जिस्म का, यहां दिल से नाता होता है, इश्क मैं यूंही नहीं कोई बदनाम होता! અભિલાષા ખૂબ કઠોર, ક્રોધી અને સિદ્ધાંત પર ચાલવા વાળી હતી. પ્રેમ વિવેક લાગણી નું નામ તો આવે નહિ તેમાં પરિસ્થિતિ એ અને પોતાનાં લોકો દ્વારા મળેલી ઠોકર અને તિરસ્કારે તેને અવિવેકી બનાવી દીધી હતી. પિતા પ્રત્યે પ્રેમ અપાર હતો. એક દિવસ યૂટ્યુબ પર કોઈ સાધુ નો વિડિયો બતાવ્યો જે ખૂબ આધ્યાત્મિક અને તેજસ્વી યુવાન હતાં. પિતા એ વિનોદ કરતાં કહ્યું મારે આની પાસે તને