બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

  • 2k
  • 1.2k

૨૫ એક કોયડો ખેંગાર જ્યારે પાછો ફર્યો, ત્યારે દેવડાની ડેલી તો બંધ થઇ ગઈ હતી. અંદર તાપણાની આસપાસ બેઠેલા પહેરેગીરોની વાતચીત ચાલતી હતી. એમને બોલાવ્યા વિના જ અંદર પ્રવેશ કરવામાં ખેંગારે સાર દીઠો. ત્યાંથી તે તરત પાછો ફરી ગયો. દેવડાના વાડાના કોટની  રાંગ ફરતે એક આંટો લીધો. ડેલી કરતા પણ ત્યાં અંદર ચારે તરફ પડ વધારે જાગ્રત દીઠું. ‘રાણંગ!’ ખેંગારને વિચાર આવ્યો, ‘આંહીં મફતના આંટા શું કરવા મારવા? સોનરેખને લઇ લે – પેલી આમલીઓના જૂથ દેખાય તે તરફ. ત્યાં અંધારુંય ઠીક છે! ને એણી કોર પડ પણ જાગતું નથી!’ ખેંગારનું અનુમાન સાચું નીકળ્યું. કોટ એ બાજુ ઊંચો હતો, છતાં બે