પાપ પુન્ય થી પરે સતનામ

  • 4.1k
  • 1.4k

જીવન દરમિયાન દોડધામ અકકલ હોશીયારી આવડત થી સારા ન સારા કાર્ય કરી ધન દોલત મિલકત ભેગા કરોછો,અંતે કંઈ સાથ નહીં આવે, વારે વારે કહું, સારૂ લાગે? ન લાગે, પણ વાસ્તવિકતા સમજજો, જરા વિચારીને જાતે નક્કી કરજો... નિર્ણય જાતે લેજો.સાધન સંપત્તિ ધન દોલત આ બધું ભેગું કરો છો તે શા માટે ? એકજ અકજ અર્થમાં કહું એકજ શબ્દમાં કહું તો " ભોગવવા" માટે ,ખરૂને?? પણ તમને ખબર છે આ બધું મેળવવા જે કર્મ કરો છો તે પણ ભોગવવાજ પડશે,જે ભેગું કરવા તમે કર્મ કરો છો એ ભેગું કરેલ બધું કંઈ સાથે આવશે? ભેગું કરેલ બધું નાશવંત છે , નાશવંત ને ભેગું