આંખોમાં અંધારા

  • 3k
  • 1
  • 1.1k

આંખોમાં અંધારા  :           નિર્મળાબેન તેમના આજુબાજુના પડોશી સાથે સામે રહેતી વહુનો અહેવાલ આપતાં હતા અને બધા તેમાં મરચું-મીઠું ભભરાવતાં હતા. નિર્મળાબેન : આ પેલા રેવતીની વહુ નિયતિ છે ને એ તો ઘરનું કંઇ કામ જ કરતી નથી. એની સાસુ જ બધું કામ કરે છે. મહિલા મંડળ : અરે શું વાત કરો છો? જુઓને કેવી કહેવાય આ વહુ કે સાસુ પાસેથી કામ કરાવે છે!!!! બીજી મહિલા : (સાચા કારણ પર પ્રકાશ પાડતાં) પણ મેં તો એવું સાંભળ્યું છે કે વહુને સરકારી નોકરી છે ને તેને ૧૫૦ કિ.મી. દૂર બસમાં અપડાઉન કરવું પડે છે અને રોજ સવારે ચાર વાગ્યે બાપડી ઉઠે