વંદના

  • 2.3k
  • 912

વંદના આજે ઘણા ટાઇમ પછી એના સાસરે થી પિયર આવી રહી હતી.ઘણા બધા વિચાર એના મનમાં એવી રહ્યા હતા.એની બાળપણની સખીઓ સાથે માણેલ યાદ તાજી બની રહી હતી.કેવા દિવસ હતા એ ખુશીના કે દિવસ અને રાત ક્યાં જતી ખબર ન રહી એમ વિચારતી વિચારતી એ બસ સ્ટેન્ડ ઉતરી અને એના ઘરે જવા લાગી.વંદના ને જોઈને એના ભાઈ,ભાભી ખુશ થયા.વંદના માતા -પિતા દેવલોક પામ્યા હતા. પરંતુ એના ભાઈ- ભાભી એને ખૂબ જ પ્રેમ આપતા હતા વંદના ના લગનને હજુ બે જ વર્ષ થયા હતા પરંતુ વંદના ચહેરા પર એની ભાભી એ જોયું તો ખુશીના બદલે દર્દ હોય એવું લાગી રહ્યું હતું.સાંજે