ભેંદી ડુંગર - ભાગ 4

  • 3.6k
  • 2.3k

આગળ ના ભાગ માં જોયું કે એક આકૃતિ દેખાય છે અને પોતાને બચાવવાં માટે કહે છે .. અમિત :તું કોણ છે ,અને અમારું શુ કામ છે તારે ?ત્યાં પેલી આકૃતિ સ્પષ્ટ સ્ત્રી નું રૂપ ધારણ કરે છે આશિષ તો એ સ્ત્રી ને જોય ને જ આભો બની જાય છે ,જાણે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી હોય ,આખો માં કાજળ ,સુંદર ડ્રેસ ,ગળા માં સુંદર હર ,પગ માં ઝાંજર ,સુંદર અને લાંબા વાળ ..અમિત અને આશિષ તો તેને જોઈ જ રહે છે . ત્યાં તે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલે છે :હું રાજસ્થાન ના એક નાનકડા ગામની છું મારું નામ અંજલિ હતું