ગઝલ - એ - ઇશ્ક - 11

  • 3.8k
  • 1.3k

(૧) દિવાસળીડગલી માંડી જ્યારે એ લાડકી એ,પગલી સમજી મારી એને લાકડીએ!કુતુહલ એને અવનવું જાણે કંઈક,સમાજને ક્યા મંજૂર આંખલડી એ!મરે કુખમાં અને મરે જીવતી જાગતી,દયાને તો જાણે છોડી પાલવડી એ !શું ખબર કેવા મુકદ્દર થી જન્મી ?જરૂર જ નથી તો શાની વાતલડી એ!સુશોભિત હોય ત્યારે ચુંથાય જાય,ન હોય તો કદરૂપી અભાગણ સમી એ!રંગ ને બેરંગ કરી મૂક્યો જાત નો,સ્ત્રીની વાત! મૂકો "દિવાસળી" એ?શું છે આ ન્યાય? કહેજો જરા મને,શરમ નથી? તમારી નજરવાણી એ!સકળ આવશે પરીવર્તન ખરું ને,સળગતા ના, ચાપેલી "દિવાસળી" એ!***(૨) સમજણદર્દ નથી જેમાં હું લપેટાયો છું,ભયંકર જ્વાળામાં હું દટાયો છું!આખરે ધિક્કાર જ મળ્યો જગતનો,પરિવારનેય ક્યાં ખરો પરવડ્યો છું !દુ:ખ અર્થે