ઝમકુડી ભાગ @ 7 જમનાશંકર ને મંગળાગૌરી ઝમકુડી ને વળગી ને રડે છે , .....ને ગામ આખુ જાન વળાવા પાદર સુધી આવે છે ,ને ઝમકુડી વાજતે ગાજતે સાસરે સિધાવે છે.........ઝમકુ જીદંગી મા પહેલી વાર બનારસ જેવા શહેર મા લગ્ન કરી ને આવી છે , ...... ગાડી મોટી હવેલી આગળ આવી ને ઊભી રહે છે ......હવેલી રોશની થી ઝગમગાટ લાગી રહી છે ,ઝમકુ આવડુ મોટુ એનુ ઘર જોઈને ખુશ થાય છે ,........કંચનબેન આરતી ની થાળી લયી દીકરા વહુ ની આરતી ઉતારે છે ને પછી કંકુ ના થાળ મા પગ મુકી ઝમકુ કુમ કુમ પગલા પાડતી ઘરમાં પ્રવેશે છે ,ગણેશ સ્થાપન આગળ