ઝમકુડી - પ્રકરણ 6

(11)
  • 3.6k
  • 1
  • 2.5k

ઝમકુડી ભાગ @ 6 ઝમકુડી ના લગ્ન જાણે એક ઉત્સવ બની ગયો છે ,બનારસ થી બે ટ્રક ભરી ડેકોરેશન ને મંડપ નો સામાન ગોર ના ઘર આગણે આવી ગયો છે ને મજૂરો પણ ત્યાં થી આવ્યા છે , ખેતર મા મંડપ બાઘવાનુ કામ ચાલુ થયી ગયું છે ને મુનીમજી ઝમકુડી ના કપડાં ને લગ્ન ચુડો ને અન્ય જોઈતી બધી ચીજ વસ્તુઓ આપી ગયા છે , ને મુનીમજી જમનાશંકર ની રજા લયી બનારસ જવા રવાના થાય છે , ત્યાં બનારસ મા પણ કીશનલાલ નો બંગલો રોશની થી ઝળહળી ઉઠયો છે ,આખી હવેલી ને ફુલો થી ડેકોરેશન કરી છે ,સુકેતુ ની ખુશીઓ