ઝમકુડી - પ્રકરણ 4

  • 4.2k
  • 1
  • 3k

ઝમકુડી ભાગ @ 4આજે ઝમકુડી ને જોવા માટે બનારસ થી મહેમાન આવાના છે ,એટલે મંગળા બેન ને ઝમકુડી સવારે વહેલા ઉઠી ઘર ને વારી ઝૂડી ને ચોખ્ખું ચણંક કરી નાખે છે ,ઓશરી મા બે પાટ ના ગાદલા ની ચાદરો નવી પાથરે છે ,ને શંભુ ને પડોશમાં મોકલી એમના ઘેર થી હોય એટલી ખુરશી ઓ મંગાવી લે છે ,રસોડામાં ના કબાટ મા થી નવા કપ રકાબી ને કીટલી કાઢે છે ,.....નવા ગલાશ ને ટ્રે પડોશી ના ત્યા થી લયી આવે છે ,જમનાશંકર ગામ મા જયી નાસ્તા ના પેકેટ ને જોઈતી વસ્તુ ઓ લયી આવે છે , મંગળાગૌરી પણ સરસ નવી નકકોર