ઝમકુડી - પ્રકરણ 3

(13)
  • 4.8k
  • 2
  • 3.2k

ઝમકુડી ભાગ @ 3કેતા ના લગ્ન ધામધૂમથી પતી ગયા ......ને એ બનારસ પોતાના સાસરે પહોંચી ગયી,......આજે કેતા નુ રીસેપ્શન હતુ ,કેતા એ જીદગી મા પહેલી વાર જ શહેર માં આવી હતી ,લગ્ન પછી રીસેપ્શન શુ હોય એ પણ નહોતી ખબર ,.......આજે પણ કેતા ને બ્યુટી પાલર વાળી એ એને બહુ સરસ તૈયાર કરી હતી ,....બહુ સુખી પરિવાર મા લગ્ન થયા હતા ,.......કેતા ના પપ્પા એ પણ દહેજ માં ધણુ બધુ આપ્યું હતુ ,....સુકેતુ કયાર નો કેતા ની આગળ પાછળ ફરતો હતો ,ને એને બસ ઝમકુડી વિશે જ પુછયા કરતો હતો ,....કેતા ભાભી કહોને તમારી ઝમકુડી નો સ્વભાવ કેવો છે ?