પ્રેમની અનુકંપા - ભાગ ૧૪

  • 2.5k
  • 3
  • 1.3k

નાસ્તા હાઉસ પર નાસ્તો કરીને વીર અને પ્રકૃતિ બહાર આવ્યા ને પલ્લવી ની રાહ જોવા લાગ્યા. વીર વિચારવા લાગ્યો કે પલ્લવી આવશે તો પ્રકૃતિ શું કરશે.? હું પલ્લવી સાથે જતો રહીશ તો પ્રકૃતિ ક્યાં હશે કેમ સમય પસાર કરશે.? વીર ને વિચારતો જોઈને પ્રકૃતિ બોલી.વીર તું ચિંતા કરીશ નહિ પલ્લવી તને લેવા આવશે ત્યારે હું દૂર જતી રહીશ.અમે પાછા ફરીશું નહિ ત્યાં સુધી તું શું કરીશ. ક્યાં સમય પસાર કરીશ.?એ ચિંતા ન કર વીર. કોઈ સારી જગ્યાએ જઈને સમય પસાર કરી લઈશ. ધીમે ધીમે વાતો કરતા રહ્યા ત્યાં એક સ્કુટી તેમની પાસે અચાનક આવીને ઊભી રહી. તે પલ્લવી હતી. પલ્લવી