લવ યુ યાર - ભાગ 20

(24)
  • 6.8k
  • 3
  • 5.3k

"લવ યુ યાર"ભાગ-20સાંવરીના હાથને મિતાંશના ગરમ ગરમ અશ્રુએ સ્પર્શ કર્યો અને સાંવરી ડરી ગઈ કે, ના ના, મારે મિતાંશને આમ ભાંગી પડવા નથી દેવાનો મારે તો તેની હિંમત બનવાનું છે અને તે બોલી પડી કે, " મીત, હું એક ભારતીય સ્ત્રી છું તને મારી તાકાતની હજુ ખબર જ નથી. કદાચ, યમરાજા તને મારી પાસેથી છીનવી પણ લે ને તો પણ હું તને ત્યાંથી પણ પાછી લાવી શકું તેટલી મારા પ્રેમમાં તાકાત છે. તું બધુંજ મારી ઉપર છોડી દે. તું ફક્ત દવા લેવામાં મને સાથ આપ અને આમ ભાંગી ન પડીશ. ખૂબજ હિંમત રાખ. તને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે