તું અને તારી વાતો..!! - 24

  • 2.9k
  • 1.6k

પ્રકરણ 24 પાગલ છું હું...!! " આ મંદિર છે...અહીંયા તમે મેળાવડા કરવા આવો છો..??" "ના... પંડિતજી , અમે તો જસ્ટ બેસવા આવ્યા હતા.." " હા ....ભાઈ ...એ તો મે જોયું.." " ભૂત...રહેવા દો ને...ચાલો, અહીંયાથી જઈએ..." " પણ ક્યાં જઈશું..??" "તમારે ઓફિસ વર્ક પૂર્ણ થઇ ગયું ને...!???" " હા.. તો... ચાલો મારી સાથે.." રશ્મિકા પોતાની ડાયરી પોતાના પર્સમાં મૂકે છે ...ને ઝડપથી વિજયની ફાઈલને એ બેગમાં મુકાવી રશ્મિકા વિજયને ખેંચીને બાઇક પાસે લઈ જાય છે..... "વાંદરી...ક્યાં લઈ જાય છે...???" "ચાલ ને ભૂત... હું કહું છું ને ..." "વાંદરી.." " ચાલો..બાઈક સ્ટાર્ટ કરો.." "Hmm.. વાંદરી .." વિજય બાઈક સ્ટાર્ટ કરે છે..