હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 3

  • 2.4k
  • 1k

હમ્પી , તુંગભદ્રા પ્રવાસ ભાગ 3.3.બીજે દિવસે સવારે હનુમાન બેટ્ટા અને તુંગભદ્રા ડેમ જોવા સવારે આઠ વાગ નીકળ્યાં. શહેરમાં જ શાનભાગ રેસ્ટોરાંમાં મોટી સાઈઝની થત્તા ઈડલી, વડું, કોફી લઈ ગ્રામ્ય રસ્તે આગળ વધ્યાં.વહેલી સવારનું આછું ભૂરું આકાશ હજી આઠ વાગે પણ હતું. આ બાજુ શેરડી, સોપારી વગેરેની ખેતી થતી હોઈ એકદમ લીલોતરી હતી, રસ્તે ટ્રેકટરો અને ગાડાં તાજી શેરડી ભરેલાં મળ્યાં.હા, દર્શન કરી ઉતર્યા પછી એક લારીમાં શેરડી રસ માગ્યો. તેણે મસાલો નાખ્યો નહીં. માગતાં તેણે કહ્યું કે આ એકદમ તાજી શેરડી છે એટલે એ મસાલા વગર જ જાણે. અને મસાલો રાખતાં જ નથી. શેરડીની મીઠાશ અને એકદમ તાજી હોઈ