ઓહ માય ગોડ 2

(22)
  • 2.9k
  • 1.2k

ઓહ માય ગોડ 2- રાકેશ ઠક્કર‘ઓહ માય ગોડ’ ને પસંદ કરવામાં આવી હોવાથી જ ‘ઓહ માય ગોડ 2’ બનાવવામાં આવી હતી. પણ ‘ઓહ માય ગોડ 2’ ને અનેક મુશ્કેલીઓ નડી ગઈ હતી. આ વખતે સેન્સરે સૂચવેલા 27 કટ્સને કારણે અક્ષયકુમારની ભૂમિકામાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો. એને ભગવાનના દૂત તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને એ મુખ્ય નહીં પણ મહેમાન ભૂમિકામાં લાગ્યો છે. એટલું જ નહીં સેન્સર બોર્ડે ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હતું તેથી અક્ષયકુમારે અફસોસ વ્યક્ત કરી એમ કહ્યું છે કે આ પહેલી એવી ફિલ્મ છે જે ટીનએજર દર્શકો માટે બની હતી પણ પુખ્ત વયનાની ગણવામાં આવી છે. પંકજ ત્રિપાઠીએ