વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 20

  • 2.5k
  • 1.3k

પ્રકરણ 20 સુકેશ પંખા ઉપર ઊંધો લટકેલો હતો અને પંખો એકદમ ઝડપથી ફરતો હાટ અને સુકેશની ચીસો સંભળાતી હતી. થોડી જ ક્ષણોમાં પંખો રોકાઈ ગયો.સુકેશ ગભરાટનો ને માર્યો આંખો ખોલતો નહોતો. એકદમથી જ સુકેશ જમીન પર પછડાયો. જમીન પર પછડાતાની સાથે જ જાય તેના ગળે વળગી ગયો ને લોહી ચૂસવા લાગ્યો. સુકેશ ની દર્દના લીધે મોમાં થી ચીસ પણ નીકળી શક્તિ નહોતી. શ્યામે તેની આંખો પાર હુમલો કર્યો અને તેની આંખો ફોડી નાખી.આરાધનાએ હાથી નખો ભરાવી ને તેની છાતી ચીરી નાખી અને કહ્યું આ જ઼  હૃદયથી તે પ્રેમ કર્યો હતો ને ચાલ આજે અને જ કાઢી નાખું છું તેવું કહી