મહારાણા પ્રતાપ નું અશ્વ ચેતક

  • 3.6k
  • 1.1k

મિત્રો આપડે ઘણી બધી વાતો અને હકિગતો સાંભળી એ છીએ અને ઇતિહાસ ને અમર રાખવો એ આપડા બધા ની ફરજ છે. મે મારા જીવન માં અગાઉ પણ ઘણી બધી કાલ્પનિક વાતો અને હકિગતો આપની સમક્ષ રજુ કરી છે અને મારો પ્રિય સોખ કાઇક ને કંઇક કોઈ પાસે થી નવું જાણવું અને વાચવું એ મને ગમે અને મેં મારા મત મુજબ ઘણું બધું લખ્યું છે વાચ્યું છે ને મિત્રો મારી ઉંમર માત્ર ૨૫ વર્ષ ની જ છે પણ હું મારા તમામ વ્હાલા મિત્રો ને ખાસ એટલું જ કેહવાવ નું કે અત્યારે નઈ પણ જીવન માં ગમે ત્યારે આપડે ક્યાંય ને ક્યાંક