કસક - 47

  • 2.9k
  • 2
  • 1.6k

કસક -૪૭તેણે ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી તે ચિઠ્ઠી ના દરેક શબ્દો અને અક્ષરો અત્યારે તેની માટે કોઈ સોના ચાંદી અને ઝવેરાતથી ઓછા નહોતા. તે ચિઠ્ઠી કઇંક આ મુજબ હતી. પ્રિય આરોહી, હું જાણું છું કે આ ચિઠ્ઠી મારે તને મળીને રૂબરૂ મુલાકાતમાં દેવી જોઈએ તેમ હતી. પણ મે એક કાયર ની જેમ આ ચિઠ્ઠી વિશ્વાસની જોડે મોકલાવી.માફ કરજે પણ જો મારી હિંમત તને આ ચિઠ્ઠી મારા હાથેથી દેવાની હોત તો કદાચ મારે તને આ ચિઠ્ઠી દેવાની જરૂર જ ના પડી હોત.હું તને મળીને જ બધુ કહી શક્યો હોત કદાચ કહી દીધું હોત. તે દિવસે આપણે જ્યારે ગાર્ડનમાં મળ્યા તે કદાચ