જીનલ

  • 1.9k
  • 1
  • 806

જીનલ આજે વર્ષો પછી પોતાના વતન આવી રહી હતી.ત્યારે ભૂતકાળ ની યાદો અને વાતો તેના મન ઉપર એક એક યાદ બનીને ઉભરી આવી જીનલ જેનું બાળપણ ગામડામાં ઉછેરેલું લોકોની સાથે ઘણી નજીકથી વાદવિવાદ સાંભળેલા એની મિત્ર સર્કલ પણ ત્યાં હતું પરંતુ ખૂબ જ સુંદર રીતે જીવન ગુજારતી ચેનલને અચાનક ગામડું છોડવું પડ્યું એને છોડવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ એના પિતાજીને મજૂરી કામ મળતું ન હતું એટલે શહેરમાં જવાનો વિચાર કર્યો ,એમની પાસે પૂરતા પૈસા પણ ન હતા. જીનલની મમ્મીના ઘરેણા વેચીને તેઓ શહેરમાં રહેવા આવ્યા હતા. ગામડામાં બે ટંકનું જમવા માટેનું પણ એમને મળતું ન હતું પરંતુ આજે જીનલ જે