ધૂપ-છાઁવ - 108

(21)
  • 3.1k
  • 3
  • 1.9k

અપેક્ષા ખડખડાટ હસી પડી. "અરે, અરે આટલી બધી ચિંતા ન કરશો મારી, કંઈ નથી થયું મને..આઈ એમ ઓલ્વેઈઝ ઓકે.." "તું પણ શું યાર જીવ ઉડાડી દે છે મારો! હું તો ટેન્શનમાં મુકાઈ ગયો!" "ના ના એવું કંઈ નથી. બોલો શું કહેતા હતા?" "બસ એ જ કે તું તૈયાર છે ને? હું આવું છું તને લેવા માટે અને આપણે પહેલા શીવજી મંદિરે જઈ આવીએ અને પછી ત્યાંથી બારોબાર ઓફિસે જતા રહીએ છીએ." "ઓકે, તો આવી જાવ માય ડિયર." કહીને અપેક્ષાએ ફોન મૂક્યો અને પોતાની જાતને સંવારતા સંવારતા તે ધીમંત શેઠની રાહ જોવા લાગી.... થોડી જ વારમાં ધીમંત શેઠ અપેક્ષાના દરબારમાં હાજર