ભેંદી ડુંગર - ભાગ 2

  • 4k
  • 2.8k

આગળ ના ભાગ માં જોયું કે નિશા બધાને નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે અને બધા આ ભેદ ઉકેલવાનો નિર્ણય કરે છે ..અમિત :કૉલેજ માં હવે હોળી નું નાનું વેકેશન પડવાનું છે ,તો આપણે આ ભેદ ઉકેલવા માટે નકશા માં બતાવેલી જગ્યા શોધી ત્યાં જઈએ ..રુચા :હા ,યાર હું તો આ ભેદ જાણવા માટે ખુબ જ એક્સાયટેડ છું ..આમ બધા કોલજ નકશા ની જગ્યા એ જવા માટે તૈયાર થાય છે ...નિશા :યાર ,પણ ઘરે મમ્મી ને હું શુ કહીશ ,મમ્મી ને આમ એકલું છોડીને જાવું મને નથી ગમતું .રુચા :યાર ,તૂ ચિંતા ના કર ,તારી મમ્મી ને હું સમજાવી ,અને