મારાં અનુભવો - 4 - લકી????

  • 2.9k
  • 1
  • 1.4k

લકી?!!" હેલો, સાંભળ, હું નીકળું છુ પણ ઈશા ને મળવા કાફે માં જવાનુ છે તો એને મળીને ઘરે જઈશ. તું કેટલા વાગે આવીશ?? " નિરાલી એ પૂછ્યું.હોસ્પિટલ માંથી નીકળી ને તરત મને ફોન કર્યો. આજે શનિવાર હતો એટલે વહેલા નોકરી પુરી થાય." હા, કઈ વાંધો નઈ, હું તો મારાં ટાઈમે જ આવીશ ને!. "" સારુ , રાત્રે મળીએ, બાય. ""બાય. " વાત પત્યા પછી હું મારાં કામ માં વ્યસ્ત થઈ ગયો. સાંજ થવા આવી. આકાશ માં કાળા વાદળ છવાયેલા હતા. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડવાની શક્યતા હતી. આવા વાતાવરણ મા બધા દુકાન અને લારી બંદ કરીને નીકળવા માંડ્યા. કંઈક