ક્રિમિનલ કેસ - ભાગ 12

  • 3.2k
  • 2k

“સર! આ જુઓ એક જોકરનું માસ્ક પણ મળ્યું છે” કોન્સ્ટેબલ એ એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં માસ્ક બતાવતા કહ્યું. “આતો... આતો પહેલાં જેવું જ માસ્ક છે. ”પીહુએ કહ્યું“હા! એટલે જ આ સત્યવાનનું કામ લાગી રહ્યું છે. “પણ સર કોઈપણ પૂરાવા વગર સત્યવાન જ ગુનેગાર છે એ કેવી રીતે કહી શકાય?” વિવાનએ તર્કસંગત પૂછયું“હા! તમારી વાત બરાબર છે. પણ આ એક પાસાને નકારી પણ ના શકાય કારણકે મર્ડર કરવાની રીત એજ છે. અને અત્યારે તે જેલ તોડી ફરાર છે અને વાનીને મારવાનું કારણ પણ એની પાસે છે. વાનીએ તેને પકડાવવામાં મદદ કરી હતી. એટલે હોય શકે કે હવે તમારામાંથી કોઇ એક નો