પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 14

  • 2.7k
  • 1.4k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 14 અત્યાર સુધી આપડે જોયું કે આદિ લાઇબેરી આવે છે અને રાહી ને પણ ત્યાં આવા માટે કે છે, પણ જયારે રાહી ના પાડે છે. તો તે ગુસ્સા માં ત્યાં થી જતો જ હોય છે. ત્યારે રાહી ત્યાં આવી જાય છે અને તેને જોઈને તેનો ગુસ્સો ખુશી માં બદલાઈ જાય છે... રાહી તે બન્ને માટે એક એક બુક લઈને આવે છે... "જો આજે તો હું તારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું અને મેં આ વાંચી છે..." રાહી બોલે છે... "તને આ બુક કેવી લાગી..." આદિ બોલે છે... "મને તો ગણી