અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮)

  • 2.8k
  • 1
  • 1.4k

ગતાંકથી.... દિવાકર ઊઠી ને ઊભો થયો ને બાલ્કની માં ગયો. સર્વત્ર શાંતિનો સન્નાટો છવાઈ ગયો હતો - ન વરસાદ વરસતો હતો,ન સૂસવાટ વા'તા હતા,ના વીજળી ચમકતી હતી. બસ જે કંઈ વંટોળ હતું તે દિવાકરના મન અને મગજ પર એક સાથે ત્રાટકી રહ્યું હતું. હવે આગળ.... બાલ્કનીમાં આંટા મારતા મારતા દિવાકર બનેલી ઘટનાઓને મનોમન યાદ કરતો હતો. ત્યાં અચાનક જ તેને જુલીના હાથમાંથી મળેલી ચબરખી યાદ આવી એ ફટાફટ અંદર જઈ તેના શર્ટ ના પોકેટ માંથી એ ચબરખી કાઢે છે. એકદમ બારીકાઈથી એ ચબરખી માં જોતા કોઈ નકશો હોય તેવું લાગે છે. દિવાકર નું મગજ દોડવા લાગે છે. અનેક પ્રકારના અનુમાન